જો સૂર્યનું દ્રવ્યમાન દસ ગણુ નાનું હોત અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દસ ગણો મોટો હોત તો નીચેનામાંથી કયું સાચું ના થાય?
વરસાદનાં ટીપાં ઝડપી પડે.
ભોંયતળિયા પર ચાલવું વધુ મુશ્કેલ બને.
પૃથ્વી પર $g$ બદલાય નહી.
પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ ઘટે
ચંદ્ર પરનું ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતાં $0.2$ ગણું છે. જો $R_e $ એ પૃથ્વી પરની પ્રક્ષિપ્ત ગતિની મહત્ત્મ અવધિ હોય તો ચંદ્ર પરની પ્રક્ષિપ્ત ગતિ ની મહત્તમ અવધિ કેટલી થાય?
પૃથ્વીની ધ્રુવપ્રદેશ પાસેની ત્રિજ્યા કરતાં વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા લગભગ કેટલી વધુ છે ?
કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન $18\,N$ છે. તેનું પૃથ્વીની સપાટીથી $3200\,km$ ઉંચાઈએ વજન $...........\,N$ છે. (પૃથ્વીની ત્રિજયા $R _e=6400\,km$ આપેલ છે.)
મુક્ત પતન કરતી લિફ્ટમાં લટકાવેલા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હોય ?